Talati Practice MCQ Part - 8 પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી ? 2009 2004 2014 1999 2009 2004 2014 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 150 મીટર લાંબી ટ્રેઈન 40.5 સેકન્ડમાં 300 મીટરનું બોગદું પાર કરે છે. તો ટ્રેઈનની ઝડપ કિ.મી./ કલાકમાં શોધો. 66.67 13.33 26.67 40 66.67 13.33 26.67 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્યા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ? મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મંદબુદ્ધિ અને શારીરિક ખોડખાંપણ ધરાવતા યુવક યુવતીઓની સુષુપ્ત શક્તિઓ વિકસાવવા રાજ્ય સરકારની કઈ યોજના અમલમાં છે ? ઉમંગ ઉત્તમ ઉન્નત ઉમ્મીદ ઉમંગ ઉત્તમ ઉન્નત ઉમ્મીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘દિકરી વિદાય’ ગિત કોણે લખ્યું છે ? અનિલ ચાવડા મણિલાલ દેસાઈ હરીન્દ્ર દવે માધવ રામાનુજ અનિલ ચાવડા મણિલાલ દેસાઈ હરીન્દ્ર દવે માધવ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિશેષણ લખો : તેને કડક ચા પસંદ છે. કડક તેને ચા પસંદ કડક તેને ચા પસંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP