કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં જારી સરકારી આંકડાઓ અનુસાર, ભારતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં કેટલા વાઘના મૃત્યુ થયા ? 351 521 329 251 351 521 329 251 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે આસામ સાથે સમજૂતી કરી છે, જેને ‘નામસાઈ ઘોષણા’ તરીકે પણ ઓળખવામાં આવે છે ? મેઘાલય પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રશિયા ક્યા વર્ષે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માંથી બહાર નીકળી જશે ? 2024 2025 2027 2023 2024 2025 2027 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત વિશ્વમાં કેટલામું સૌથી મોટું સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ બની ગયું છે ? ત્રીજું ચોથું બીજું પાંચમું ત્રીજું ચોથું બીજું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ 'ધ ગ્લોબલ ફાઉન્ડેક્સ રિપોર્ટ 2021' જારી કર્યો ? IMF AIIB વર્લ્ડ બેંક ADB IMF AIIB વર્લ્ડ બેંક ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) દિવસ ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 21 જુલાઈ 27 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 21 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP