કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે આંદામાન સાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX) આયોજિત કર્યો ?

ઓસ્ટ્રેલિયા
શ્રીલંકા
જાપાન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ભારત રંગ મહોત્સવ 2022નું આયોજન કઈ સંસ્થા કરે છે ?

સાહિત્ય અકાદમી
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામો (NSD)
એક પણ નહીં
TRIFED

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP