કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ હૈદરાબાદમાં કઈ ભાષાના લેખિકા ડૉ.પ્રતિભા રે ને ડૉ.સી.નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કર્યો ?

ઉડિયા
બંગાળી
મલયાલમ
મરાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ્રસ કલર્સથી સન્માનિત કરાઈ ?

ગુજરાત
તમિલનાડુ
મધ્યપ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP