Talati Practice MCQ Part - 8
ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ?

રવીન્દ્રનાથ ટાગોર
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક માણસે બીજા માણસને કહ્યું ‘તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્રનો સગો ભાઈ થાય’ તો તે બંને વચ્ચે શું સંબંધ થાય ?

પિતા - પુત્ર
ભાઈ - ભાઈ
સસરો - જમાઈ
સાળો - બનેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઉમાશંકર જોશી
શામળદાસ ગાંધી
ઝવેરચંદ મેઘાણી
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP