Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?

ઉત્પ્રેક્ષા
રૂપક
ઉપમા
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતના લેખકો અને તેમની કૃતિઓને સાચી રીતે ગોઠવો.
P) પદ્મનાભ
Q) ભાલણ
R) ભીમ
S) વાસુ
1) દશમસ્કંધ
2) પ્રબોધ પ્રકાશ
3) સગાળશા આખ્યાન
4) કાન્હડદે પ્રબંધ

S-3,Q-4,R-2,P-1
R-2,Q-3,P-4,S-1
Q-1,P-2,R-3,S-4
P-4,Q-1,R-2,S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

ભારતના મુખ્ય ન્યાયાધીશ
લોકસભાના સભાપતિ
મુખ્ય ચૂંટણી અધિકારી
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP