કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ક્યા રાજ્યના ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની મંજૂરી આપી ? ઉત્તરાખંડ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્યમાં પ્રથમવાર દિપડા જોવા મળ્યા ? ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ સ્લોથ બિયર દિવસ ક્યારે મનાવાય છે ? 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 13 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એકપણ નહીં ઉપરોક્ત MoU નો ઉદ્દેશ 3 વર્ષોમાં 10 લાખ મહિલા ઉદ્યમીઓના વિકાસ માટે નાણાકીય પહોંચ સક્ષમ બનાવવાનો છે. આપેલ બંને ગ્લોબલ એલાયન્સ ફોર માસ એન્ટરપ્રિન્યોરશિપ (GAME)એ દીનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રુરલ લાઈવલીહુડ મિશન (DAY-NRLM) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા. આપેલ પૈકી એકપણ નહીં ઉપરોક્ત MoU નો ઉદ્દેશ 3 વર્ષોમાં 10 લાખ મહિલા ઉદ્યમીઓના વિકાસ માટે નાણાકીય પહોંચ સક્ષમ બનાવવાનો છે. આપેલ બંને ગ્લોબલ એલાયન્સ ફોર માસ એન્ટરપ્રિન્યોરશિપ (GAME)એ દીનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રુરલ લાઈવલીહુડ મિશન (DAY-NRLM) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ચૂંટણી પંચને રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવાની સત્તા આપે છે. એક પણ નહીં ચૂંટણી પંચે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ‘બે તલવાર સાથે ઢાલ’નું પ્રતીક ફાળવ્યું. આપેલ બંને ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ચૂંટણી પંચને રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવાની સત્તા આપે છે. એક પણ નહીં ચૂંટણી પંચે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ‘બે તલવાર સાથે ઢાલ’નું પ્રતીક ફાળવ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સતત પર્વતીય વિકાસ શિખર સંમેલન (SMDS)-11નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી (દિલ્હી) લેહ (લદાખ) દેહરાદૂન (ઉત્તરાખંડ) ગંગટોક (સિક્કિમ) નવી દિલ્હી (દિલ્હી) લેહ (લદાખ) દેહરાદૂન (ઉત્તરાખંડ) ગંગટોક (સિક્કિમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP