કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેનામાંથી કઈ નારીએ મહિલા સશક્તિકરણ અંગે યોગદાન આપેલું છે ?

રેણુકા પામેયા
ચંદ્રીકા રાવલ
સુશીલા પારીખ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ભારત સરકારે સરફેસ કોલ ગેસિફિકેશન (SCG) પ્રોજેક્ટ સ્થાપવા માટે ક્યા રાજ્યની પસંદગી કરી છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
છત્તીસગઢ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ચૂંટણી પંચે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ‘બે તલવાર સાથે ઢાલ’નું પ્રતીક ફાળવ્યું.
ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ચૂંટણી પંચને રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવાની સત્તા આપે છે.
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP