કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત ‘સૂર્યગામ’ ક્યું બન્યું ? મોઢેરા ચારણકા એકપણ નહીં સિદ્ધપુર મોઢેરા ચારણકા એકપણ નહીં સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ PM-DevINE યોજના ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? એક પણ નહીં કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ આદિવાસી વિસ્તારના વિકાસ પૂર્વોત્તરના વિકાસ એક પણ નહીં કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ આદિવાસી વિસ્તારના વિકાસ પૂર્વોત્તરના વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl Child) ક્યારે મનાવાય છે ? 8 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર 8 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. આપેલ બંને તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022માં રાજ્યની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 2 ઓક્ટોબર કયો દિવસ મનાવાય છે ? આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મહાત્મા ગાંધી જયંતી લાલ બહાદુર શાસ્ત્રી જયંતી આપેલ તમામ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મહાત્મા ગાંધી જયંતી લાલ બહાદુર શાસ્ત્રી જયંતી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP