કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના પહાડી સમુદાયને આદિવાસી (ST) જાતિનો દરજ્જો આપવાની ઘોષણા કરી ?

ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
જમ્મુ-કાશ્મીર
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
લુપ્તપ્રાય ‘સ્લેન્ડર લોરિસ' (નિશાચર સ્તનધારી પ્રાણી) માટે ભારતનું પ્રથમ અભયારણ્ય ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ?

કર્ણાટક
તમિલનાડુ
કેરળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP