કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) કટિ બિહુ તહેવાર કયા રાજયમાં મનાવાય છે ? મિઝોરમ આસામ અરૂણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ આસામ અરૂણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2022 અનુસાર, મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? હરિયાણા ઉ.પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉ.પ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ ટપાલ દિવસ (World Post Day) ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 8 ઓક્ટોબર 7 ઓક્ટોબર 6 ઓક્ટોબર 9 ઓક્ટોબર 8 ઓક્ટોબર 7 ઓક્ટોબર 6 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટેલી-માનસ (Tele-MANAS) પહેલ શરૂ કરી છે. Tele-MANAS નું પૂરું નામ Tele Mental Health Assistance and Networking Across States છે. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટેલી-માનસ (Tele-MANAS) પહેલ શરૂ કરી છે. Tele-MANAS નું પૂરું નામ Tele Mental Health Assistance and Networking Across States છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ ઓટોમોબાઈલ કંપનીએ ભારતનું પ્રથમ ફલેક્સ ફયૂલ સ્ટ્રોન્ગ હાઈબ્રિડ ઈલેકિટ્રક વેહિકલ રજૂ કર્યું ? ટાટા કિયા ટોયોટા હ્યુન્ડાઈ ટાટા કિયા ટોયોટા હ્યુન્ડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના ચીફ મિનિસ્ટર્સ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ (CHIS) શરૂ કરી ? મહારાષ્ટ્ર નાગાલેન્ડ છત્તીસગઢ મેઘાલય મહારાષ્ટ્ર નાગાલેન્ડ છત્તીસગઢ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP