કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) છઠ્ઠી ઈસ્ટ એશિયા સમિટ શિક્ષણ મંત્રીઓની બેઠકની મેજબાની ક્યા શહેરે કરી હતી ? કુઆલાલુમ્પુર ઢાકા મનીલા હનોઈ કુઆલાલુમ્પુર ઢાકા મનીલા હનોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2022માં ક્યા શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો છે ? સુરત ભોપાલ ઈન્દોર બેંગ્લુરૂ સુરત ભોપાલ ઈન્દોર બેંગ્લુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ કંપનીએ ઓપ્ટિમસ નામનો હ્યુમનોઈડ રોબોટનું અનાવરણ કર્યું ? ઈસરો ટેસ્લા ગૂગલ માઈક્રોસોફ્ટ ઈસરો ટેસ્લા ગૂગલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાનીપુર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યનું ચોથું ટાઈગર રિઝર્વ બન્યું ? પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સૌની યોજનાનું પૂરું નામ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના છે. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌની યોજના લિંક-2 પેકેજ-1નું લોકાર્પણ કર્યું હતું. એક પણ નહીં સૌની યોજનાનું પૂરું નામ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના છે. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌની યોજના લિંક-2 પેકેજ-1નું લોકાર્પણ કર્યું હતું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના પહાડી સમુદાયને આદિવાસી (ST) જાતિનો દરજ્જો આપવાની ઘોષણા કરી ? જમ્મુ-કાશ્મીર લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP