કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે ક્યા વર્ષ સુધીમાં મથુરા-વૃંદાવનને ‘શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જન’ પ્રવાસન સ્થળ બનાવવાની ઘોષણા કરી ? 2047 2041 2032 2030 2047 2041 2032 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ ‘ઈન્વેસ્ટ કર્ણાટક 2022'નું ઉદ્ઘાટન કર્યું હતું ? મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી પુણે મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રતિષ્ઠિત સુમિત્રા ચરત રામ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો ? ઉમા શર્મા સાસ્વતી સેન પાલી ચંદ્ર ક્રિષ્ના મિસ્ત્રી ઉમા શર્મા સાસ્વતી સેન પાલી ચંદ્ર ક્રિષ્ના મિસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2022ની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જસ્ટિસ એ.એમ.ખાનવિલકર જસ્ટિસ રાજીવ રંજન જસ્ટિસ દિપક મિશ્રા જસ્ટિસ રંજન ગોગોઈ જસ્ટિસ એ.એમ.ખાનવિલકર જસ્ટિસ રાજીવ રંજન જસ્ટિસ દિપક મિશ્રા જસ્ટિસ રંજન ગોગોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે કોની નિયુક્ત કરાઈ ? એ.કે.ખોસલા મીનેષ શાહ ડૉ.વી.એ.શ્રીનિવાસન અભિજિત ભટ્ટાચાર્ય એ.કે.ખોસલા મીનેષ શાહ ડૉ.વી.એ.શ્રીનિવાસન અભિજિત ભટ્ટાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યના અટિરાપટ્ટી અને મીનાક્ષીપુરમ ગામોને જૈવ વિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કરાયા ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP