કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં જારી બેસ્ટ કન્ટ્રીઝ 2022 રેન્કિંગમાં ક્યો દેશ ટોચના સ્થાને રહ્યો ?

ડેન્માર્ક
નોર્વે
ફિનલેન્ડ
રિવત્ઝર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં જારી એમ્પ્લોયીઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના વિઝન ડોક્યુમેન્ટઅનુસાર, ક્યું રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ EPFO દ્વારા કવર કરવામાં આવેલી વસતીમાં ટોચના સ્થાને છે ?

ગુજરાત
લદાખ
દિલ્હી
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના અટિરાપટ્ટી અને મીનાક્ષીપુરમ ગામોને જૈવ વિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કરાયા ?

કર્ણાટક
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP