કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે મફત તીર્થયાત્રા યોજના મુખ્યમંત્રી દેવદર્શન યાત્રા યોજનાનું અનાવરણ કર્યું ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
પ્રતિષ્ઠિત સુમિત્રા ચરત રામ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો ?

સાસ્વતી સેન
ઉમા શર્મા
પાલી ચંદ્ર
ક્રિષ્ના મિસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
2022નો સાહિત્યનો JCB એવોર્ડ કઈ પુસ્તકે જીત્યો ?

વાલ્લી
ટોમ્બ ઓફ સેન્ડ
સોંગ ઓફ ધ સોઈલ
ધ પેરેડાઈસ ઓફ ફૂડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP