કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ મલ્ટિમોડલ લોજિસ્ટિકસ પાર્ક બનાવવાનો કોન્ટ્રાક્ટ કઈ કંપનીને મળ્યો ? અદાણી ગ્રુપ ટાટા ગ્રૂપ લાર્સન એન્ડ ટુબ્રો રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અદાણી ગ્રુપ ટાટા ગ્રૂપ લાર્સન એન્ડ ટુબ્રો રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) NABARDએ ફ્લડ પ્રોટેક્શન પ્રોજેક્ટ્સ માટે ક્યા રાજયને 220 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી ? પશ્ચિમ બંગાળ ઓડિશા તમિલનાડુ બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા તમિલનાડુ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચો/સાચા વિકલ્પ પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો. તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો. આપેલ બંને એક પણ નહીં આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો. તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ વીગન દિવસ (World Vegan Day) ક્યારે મનાવાય છે ? 4 નવેમ્બર 2 નવેમ્બર 1 નવેમ્બર 3 નવેમ્બર 4 નવેમ્બર 2 નવેમ્બર 1 નવેમ્બર 3 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ITTF-ATTU એશિયન કપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી કોણ છે ? અંકિતા દાસ શરથ કમલ અચંતા મનિકા બત્રા સૌમ્યજીત ઘોષ અંકિતા દાસ શરથ કમલ અચંતા મનિકા બત્રા સૌમ્યજીત ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) અટલ ન્યૂ ઈન્ડિયા ચેલેન્જ (ANIC) કઈ સંસ્થા/મંત્રાલયની પહેલ છે ? AICTE ICMR વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ AICTE ICMR વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP