કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતનું પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ નલ્લુર ટેમેરિંડ ગ્રોવ ક્યા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ
કર્ણાટક
કેરળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
2022નો સાહિત્યનો JCB એવોર્ડ કઈ પુસ્તકે જીત્યો ?

સોંગ ઓફ ધ સોઈલ
વાલ્લી
ટોમ્બ ઓફ સેન્ડ
ધ પેરેડાઈસ ઓફ ફૂડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP