કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈલાબેન ભટ્ટનો જન્મ ક્યારે થયો હતો ?

7 સપ્ટેમ્બર, 1922
7 સપ્ટેમ્બર, 1941
7 સપ્ટેમ્બર, 1933
7 સપ્ટેમ્બર, 1955

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
CITES COP19એ ક્યા પ્રાણીની સ્થિતિને ડાઉનગ્રેડ કરવાના પ્રસ્તાવને સ્વીકાર્યો ?

ચિત્તા
સ્નો લેપર્ડ
દક્ષિણી સફેદ ગેંડા
એશિયાટિક સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2022 કોને એનાયત કરાયો ?

ક્રિસ્ટોફર નોલાન
ડેવિડ ફિન્ચર
કાર્લોસ સૌરા
ક્વેન્ટિન ટેરેન્ટિનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP