કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ‘નસીમ અલ બહર' અભ્યાસનું આયોજન કર્યું હતું ? UAE માલદીવ બાંગ્લાદેશ ઓમાન UAE માલદીવ બાંગ્લાદેશ ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અભિનવ બિન્દ્રા મેરી કોમ પી.ટી. ઉષા રાજીવ મહેતા અભિનવ બિન્દ્રા મેરી કોમ પી.ટી. ઉષા રાજીવ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં સરસ ફૂડ ફેસ્ટિવલ 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી હૈદરાબાદ બેંગલુરુ પુણે નવી દિલ્હી હૈદરાબાદ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ટાટા સ્ટીલની ક્યા સ્થળે આવેલી સાઈટ રિસ્પોન્સિબલ સ્ટીલ સાઈટ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ સાઈટ બની ? હૈદરાબાદ જયપુર જમશેદપુર પુણે હૈદરાબાદ જયપુર જમશેદપુર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સહ્યાદ્રી FPC ક્યા સ્થળે દ્રાક્ષ માટે ભારતની પ્રથમ ખાનગી કૃષિ બજાર શરૂ ક૨શે ? થાણે મુંબઈ પુણે નાસિક થાણે મુંબઈ પુણે નાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતમાં 5G સેવાઓ લૉન્ચ કરનારી પ્રથમ કંપની કઈ છે ? ભારતી એરટેલ વોડાફોન આઈડિયા રિલાયન્સ જિયો BSNL ભારતી એરટેલ વોડાફોન આઈડિયા રિલાયન્સ જિયો BSNL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP