કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદનું ઉદ્ઘાટન કર્યું ? કેરળ ત્રિપુરા છત્તીસગઢ ગોવા કેરળ ત્રિપુરા છત્તીસગઢ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ (International Universal Health coverage Day) ક્યારે મનાવાય છે ? 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટ એક્ટ (MGNREGA)માં સુધારા માટે ગઠિત પેનલના અધ્યક્ષ કોણ છે ? દિપક મિશ્રા મનહર ઉપાધ્યાય રાજીવ મહેતા અમરજીત સિન્હા દિપક મિશ્રા મનહર ઉપાધ્યાય રાજીવ મહેતા અમરજીત સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ (International Civil Aviation Day) ક્યારે મનાવાય છે ? 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં લુસોફોન મહોત્સવ આયોજિત કરાયો ? મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન મણિપુર મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) National Mobile Monitoring System (NMMS) ક્યા મંત્રાલયની પહેલ છે ? આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP