કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ફ્રેન્ડસ ઓફ લાઈબ્રેરી’ યોજના શરૂ કરી ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય ત્સેમિનીયુ, ન્યુલેન્ડ અને ચુમુકેડિમા નામના 3 જિલ્લાઓ બનાવ્યા ? નાગાલેન્ડ બિહાર મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ બિહાર મેઘાલય ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કિસાન ડ્રોન માટે DGCAનું ડબલ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ ડ્રોન કંપની કઈ બની ? ઈનરકોમ્પ સોલ્યુશન્સ જનરલ એરોનોટિક્સ ટેકઈગલ ઈનોવેશન્સ ગરૂડ એરોસ્પેસ ઈનરકોમ્પ સોલ્યુશન્સ જનરલ એરોનોટિક્સ ટેકઈગલ ઈનોવેશન્સ ગરૂડ એરોસ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આગામી પેઢીના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના નિર્માણ માટે ઊર્જા કુશળ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ વિકસિત કર્યું છે ? IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય નૌસેના દિવસ 2022ની ઉજવણી ક્યા કરાઈ હતી ? ચેન્નાઈ મુંબઈ વિશાખાપટ્ટનમ દિલ્હી ચેન્નાઈ મુંબઈ વિશાખાપટ્ટનમ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરની 41મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું હતું ? પુણે બેંગલુરૂ ચેન્નાઈ નવી દિલ્હી પુણે બેંગલુરૂ ચેન્નાઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP