કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
અગ્નિ વોરિયર ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત દ્વિપક્ષીય સંરક્ષણ અભ્યાસ છે ?

ઈંગ્લેન્ડ
સિંગાપુર
બાંગ્લાદેશ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાર્જેતરમાં નિધન પામેલા Y.K. અલઘ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત હતા ?

અર્થશાસ્ત્રી
સાહિત્યકાર
અભિનેતા
વૈજ્ઞાનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં UNESCOએ ક્યા દેશના ગ્રેટ બેરિયર રીફને 'ઈન ડેન્જર' યાદીમાં રાખવાની ભલામણ કરી ?

માલદીવ
જાપાન
ઓસ્ટ્રેલિયા
ન્યુઝિલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP