કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં માત્ર ત્રીજી વખત ઓલ વીમેન જજ બેન્ચની રચના થઈ, તેમાં ક્યા મહિલા ન્યાયમૂર્તિનો સમાવેશ થાય છે ?

જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી
આપેલ બંને
એક પણ નહીં
જસ્ટિસ હિમા કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
PETA ઈન્ડિયાનો પર્સન ઓફ ધ યર 2022નો ખિતાબ કોને એનાયત કરાયો ?

ક્રિતી સેનન
આલિયા ભટ્ટ
સોનાક્ષી સિન્હા
મલાઈકા અરોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ડૉ.પૂજાસિંહ
ડૉ.શિવરાજ જોષી
જેરેમી ફરાર
સુમિત અરોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ અંગે અભ્યાસ રિપોર્ટ જારી કર્યો ?

NITI આયોગ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP