કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
કઈ કંપની FIH ઓડિશા હૉકી પુરુષ વર્લ્ડકપ 2023ની સત્તાવાર ભાગીદાર બની ?

અદાણી એન્ટરપ્રાઈઝ
TCS
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
તાતા સ્ટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) અને ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TERI)એ ક્યા શહેરમાં પાણીના પુનઃ ઉપયોગ અંગે સેન્ટર ઓફ એક્સેલેન્સ શરૂ કર્યું છે ?

પ્રયાગરાજ
અયોધ્યા
નવી દિલ્હી
એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ક્યા દેશો 'નો મની ફોર ટેરર મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ' માટે કાયમી સચિવાલય સ્થાપવાની ઓફર કરી ?

ઈન્ડોનેશિયા
અમેરિકા
ભારત
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP