કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ક્યું રાજ્ય 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
પંજાબ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
2023 IPL હરાજીમાં ક્યા દેશનો સેમ કરન સૌથી મોંઘો ખેલાડી બન્યો ?

ઈંગ્લેન્ડ
ન્યૂઝિલેન્ડ
દ. આફ્રિકા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા ?

પી.ટી. ઉષા
મેરી કોમ
પી.વી. સિંધુ
ભાવિના પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP