કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 'હોકર સંસ્કૃતિ'એ UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મેળવ્યું છે, આ સંસ્કૃતિ કયા દેશની છે ?

સિંગાપોર
થાઇલેંડ
ઝામ્બિયા
સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા પત્રકારને સૌપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

વજાહત હબિબુલ્લાહ
યશવર્ધન કુમાર સિંહા
ઉદય માહુરકર
દિપક સંધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP