કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરાયું ? રાષ્ટ્રપતિ ઉદ્યાન અમૃત ઉદ્યાન અટલ ઉદ્યાન સમૃદ્ધ ઉદ્યાન રાષ્ટ્રપતિ ઉદ્યાન અમૃત ઉદ્યાન અટલ ઉદ્યાન સમૃદ્ધ ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ QR કોડ આધારિત કોઈન વેન્ડિંગ મશીન લૉન્ચ કર્યું ? ICICI SBI HDFC RBI ICICI SBI HDFC RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ (National Productivity Day) ક્યારે મનાવાય છે ? 14 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે ઝોંગશિંગ-26 (Zhongxing-26) ઉપગ્રહ લૉન્ચ કર્યો ? ફ્રાન્સ જાપાન સિંગાપુર ચીન ફ્રાન્સ જાપાન સિંગાપુર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં લદાખના નવા ઉપરાજ્યપાલ (LG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ચંદ કટારિયા બી.ડી. મિશ્રા અબ્દુલ નજીર સી.પી.રાધાકૃષ્ણન ચંદ કટારિયા બી.ડી. મિશ્રા અબ્દુલ નજીર સી.પી.રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ગ્લોબલ ટેક સમિટ (GTS) 2023નું આયોજન ક્યા કરાયું ? ચેન્નાઈ કોચીન પુણે વિશાખાપટ્ટનમ ચેન્નાઈ કોચીન પુણે વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP