કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?

ગગન નારંગ
મનુ ભાકર
સમ્રાટ રાણા
રુદ્રાક્ષ પાટિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારતીય નૌસેના દ્વારા વિકસિત સ્વદેશી ડેટા લિન્ક કોમ્યુનિકેશનનું નામ શું છે ?

ડિફેન્સલિન્ક
વાયુલિન્ક
રક્ષાલિન્ક
કોમલિન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ BIS સ્ટાન્ડર્ડાઈઝેશન ચેર પ્રોફેસરની સ્થાપના માટે કઈ સંસ્થા સાથે સમજુતી કરી ?

આપેલ તમામ
IIT ગાંધીનગર
NIT કાલીકટ
IIT ગુવાહાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP