કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? અરૂણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉ.પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉ.પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રિડ્યુ કેનાલ સ્કેટવે (Rideau Canal Skateway) ક્યા દેશમાં છે ? કેનેડા UK યુક્રેન નોર્વે કેનેડા UK યુક્રેન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ G20 સાયબર સુરક્ષા અભ્યાસ અને ડ્રિલનું આયોજન કર્યું ? IISc બેંગલુરુ IIT મદ્રાસ C-DAC CERT-In IISc બેંગલુરુ IIT મદ્રાસ C-DAC CERT-In ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશના સૈન્ય સાથે સૈન્ય અભ્યાસ દસ્તલિક 2023નું આયોજન કર્યું ? ઓમાન ઈજિપ્ત ઉઝબેકિસ્તાન મ્યાનમાર ઓમાન ઈજિપ્ત ઉઝબેકિસ્તાન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વના સૌથી મોટા દિવ્યાંગ પાર્ક અનુભૂતી સમાવેશી પાર્કની આધારશીલા ક્યા મૂકી ? નાગપુર થાણે પુણે મુંબઈ નાગપુર થાણે પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ગ્લોબલ ક્વોલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સ (GQII) 2021માં ભારત કેટલામાં સ્થાને હતું ? 7મા 5મા 2જા 3જા 7મા 5મા 2જા 3જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP