Talati Practice MCQ Part - 9
સૌથી ઓછી વસ્તી ધરાવતું ભારતનું રાજ્ય કર્યું છે ?

મિઝોરમ
સિક્કિમ
અરુણાચલ પ્રદેશ
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
DMIC એટલે શું ?

દિલ્હી મેટ્રો ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન
દિલ્હી મુંબઈ ઇન્ફોર્મેટીક્સ કંપની
દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન
દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રાચીન ગ્રંથોમાં ગંગા, યમુના, સિંધુ નદીઓનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?

સિંધુપ્રદેશ
હિમાલય
સપ્તસિંધુ
આર્યાવર્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP