Talati Practice MCQ Part - 9
સૂર્યમંડળના ગ્રહો સૂર્યની ___ કરે છે.

રચના
પ્રદક્ષિણા
યાત્રા
પરિભ્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દાદાભાઈ નવરોજીએ કયું ગુજરાતી સામયિક શરૂ કર્યું હતું ?

રાસ્ત ગુફતાર
પારસી ન્યૂઝ
પહેરેગીર
ન્યૂઝ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP