Talati Practice MCQ Part - 9
ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ?

કાર્બન મોનોક્સાઈડ
એમોનિયા
મિથાઈલ આઈસોસાઈનાઈડ
મિથેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વાગડ' તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે ?

અમદાવાદ
પાટણ
બનાસકાંઠા
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાંધી જયંતિ ક્યારે ઉજવાય છે ?

14 ઓકટોબર
12 ઓકટોબર
2 જી ઓકટોબર
10 ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP