Talati Practice MCQ Part - 9
રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ?

ખ્રિસ્તી
મુસ્લિમ
જરથોસ્તી
યહૂદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"મારી પાસે ઘણું સ૨સ ચિત્ર છે. "
ઉપર્યુકત વાકય કયા પ્રકારનું છે ?

પ્રશ્નવાક્ય
નિષેધવાક્ય
વિધાનવાક્ય
ઉદ્ગારવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP