Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા હવામાંથી કયા વાયુનો ઉપયોગ કરે છે ?

નાઈટ્રોજન
ઓક્સિજન
કાર્બન ડાયોકસાઈડ
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂકો બરફ શું છે ?

હાઈડ્રોજનનું ધન સ્વરૂપ
આ પૈકી એક પણ નહીં
કાર્બન ડાયોક્સાઈડનું ઘન સ્વરૂપ
પાણીનું ધન સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વામી દયાનંદ સરસ્વતી નીચેના પૈકી શાના સ્થાપક હતા ?

પ્રાર્થના સમાજ
બ્રહમોસમાજ
વિધા સમાજ
આર્ય સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અવકાશી પદાર્થોના નિરીક્ષણ માટે વપરાતું સાધન કયું છે ?

માઈક્રોસ્કોપ
દુરબીન
ટેલીસ્કોપ
ઈલેકટ્રોન માઈક્રોસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત સરકારની 'જનની સુરક્ષા' યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?

તમામ સગર્ભા સ્ત્રીઓને
માત્ર ગ્રામ્ય કક્ષાની સગર્ભા માતાઓને
માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની સગર્ભા માતાઓને
માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની ગરીબી રેખા હેઠળ સગર્ભા સ્ત્રીઓને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP