ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ___ જ હોવા જોઈએ. નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા હાઇકોર્ટના નિવૃત્ત જજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા હાઇકોર્ટના નિવૃત્ત જજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 332 (1) આર્ટિકલ – 330 (બ) આર્ટિકલ – 331 આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 332 (1) આર્ટિકલ – 330 (બ) આર્ટિકલ – 331 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી ? આપેલ પૈકી એક પણ નહીં 44 માં 40 માં 42 માં આપેલ પૈકી એક પણ નહીં 44 માં 40 માં 42 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? આપેલ તમામ પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન આપેલ તમામ પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) PIL શું છે ? પબ્લિક ઈસ્યૂ લિસ્ટિંગ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લો પબ્લિક ઈસ્યૂ લિસ્ટિંગ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 77 75 78 76 77 75 78 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP