કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવાય છે ? 18 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિજ્ઞાનમાં મહિલા અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ (International day of women and Girls in Science) ક્યારે મનાવાય છે ? 12 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા ગ્રહના નવા 12 ચંદ્રની શોધ કરવામાં આવતા સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ બની ગયો છે ? યુરેનસ ગુરુ શનિ શુક્ર યુરેનસ ગુરુ શનિ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પ્રદૂષણ સામે લડવા માટે ‘Real-time Source appointment Supersite' લૉન્ચ કરી ? દિલ્હી હરિયાણા મહારાષ્ટ્ર કેરળ દિલ્હી હરિયાણા મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે. કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી. આપેલ તમામ FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે. કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી. આપેલ તમામ FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો તાજેતરમાં ડેવિડ માલપાસે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું. વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે અજય બંગાની નિમણૂક કરવામાં આવી. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ડેવિડ માલપાસે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું. વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે અજય બંગાની નિમણૂક કરવામાં આવી. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP