કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય સૈન્યના એન્જિનિયરોએ ક્યા સ્થળે 3D રેપિડ કન્ટ્રકશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જવાનો માટે 3D પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું ? ગાંધીનગર પુણે ભોપાલ જેસલમેર ગાંધીનગર પુણે ભોપાલ જેસલમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માઉન્ટેન ટેરેન બાઈકિંગ (MTB) અને બાયસિકલ (BMX)માં એથ્લિટોને પ્રશિક્ષિત કરવા માટે ભારતનું પ્રથમ સ્પોટર્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ? લેહ અલ્મોડા દહેરાદૂન શિમલા લેહ અલ્મોડા દહેરાદૂન શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટી, ગુજરાતમાં ઓફિસ ખોલનારી પ્રથમ બહુપક્ષીય એજન્સી કઈ બનશે ? NDB ADB AIIB વર્લ્ડ બેંક NDB ADB AIIB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 'નેશનલ જેન્ડર ઈન્ડેકસ' કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ RBI નીતિ આયોગ SBI ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ RBI નીતિ આયોગ SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન (MCC) ક્યા દેશની પહેલ છે ? રશિયા ઈંગ્લેન્ડ ચીન અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલય/વિભાગ દ્વારા 'Dare2eraD TB' પહેલ લૉન્ચ કરવામાં આવી ? આપેલ તમામ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય બાયો ટેકનોલોજી વિભાગ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપેલ તમામ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય બાયો ટેકનોલોજી વિભાગ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP