જાહેર વહીવટ (Public Administration)
સ્થાનિક સરકાર અથવા ગ્રામીણ સ્થાનિક સરકારના સંદર્ભમાં '3F' ની વિભાવનાનો અર્થ શું છે ?

ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ
ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ
ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક
ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ?

કાયદાના શાસનની પદ્ધતિ
ઈજારાશાહી શાસન
નોકરશાહી શાસન
વહીવટી કાયદાની પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
હેયઝ અને કીઅર્ની (Hays and Kearney) ના વર્ણન પ્રમાણે નીચેના પૈકી કયો નવા લોકપ્રશાસનનો હાર્દ સિદ્ધાંત નથી ?

કદ ઘટાડો (Down Sizing)
લોકશાહીકરણ
વિકેન્દ્રીયકરણ
બિન અમલદારીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ?

15 જૂન 2010
1 એપ્રિલ 2010
1 જાન્યુઆરી 2009
15 જૂન 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ?

વિનિવેશ ખાતું
ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ
કેન્દ્રીય સીધા કર બોર્ડ
રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP