કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં 4 સભ્યોની નિમણૂક કરી તેમાં કોનો સમાવેશ થાય છે.1. ઈલિયારાજા 2. પી.ટી.ઉષા 3. વી.વીજયેન્દ્ર પ્રસાદ 4. વીરેન્દ્ર હેગડે માત્ર 1,3 અને 4 1,2,3 અને 4 માત્ર 1,2 અને 3 માત્ર 2,3 અને 4 માત્ર 1,3 અને 4 1,2,3 અને 4 માત્ર 1,2 અને 3 માત્ર 2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ઈઝરાયેલના 14માં વડાપ્રધાન કોણ બન્યા ? યૈર લેપિડ ગિડન સાર નફતાલી બેનેટ બેની ગેન્ટ્ઝ યૈર લેપિડ ગિડન સાર નફતાલી બેનેટ બેની ગેન્ટ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ગોધન ન્યાય યોજના’ અંતર્ગત 4 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્ર ખરીદવાની ઘોષણા કરી ? રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રવાસન ક્ષેત્રને પુર્નસ્થાપિત કરવાના ઉદ્દેશથી પર્યટન નીતિનો શુભારંભ કર્યો છે ? મિઝોરમ મેઘાલય ઓડિશા ઝારખંડ મિઝોરમ મેઘાલય ઓડિશા ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં બોનાલુ મહોત્સવ મનાવાયો ? ઓડિશા ત્રિપુરા આંધ્ર પ્રદેશ તેલંગાણા ઓડિશા ત્રિપુરા આંધ્ર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ભારત સરકારે ક્યા વર્ષે પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા ? 2019 2020 2018 2021 2019 2020 2018 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP