કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ગોધન ન્યાય યોજના’ અંતર્ગત 4 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્ર ખરીદવાની ઘોષણા કરી ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે ભારતનું પ્રથમ આરોગ્યનો અધિકાર (Right to Health) વિધેયક 2022 રજૂ કર્યું ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચીને ક્યા દેશ સાથે 'સી ગાર્ડિયન્સ-2’ નૌસેના અભ્યાસનું આયોજન કર્યું ? બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન રશિયા બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ બેંગલુરુ પુણે હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્થપાયેલા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડ ક્યા ક્ષેત્ર માટે પ્રદાન કરાશે ? વિજ્ઞાન પર્યાવરણ જાહેર વહીવટ તબીબી વિજ્ઞાન પર્યાવરણ જાહેર વહીવટ તબીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 18મી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 15મો 33મો 31મો 45મો 15મો 33મો 31મો 45મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP