સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણીને 4° સે.થી 0° સે. સુધી ઠંડુ પાડતા...

કદ વધે છે, ઘનતા વધે છે
કદ ઘટે છે, ઘનતા ઘટે છે
કદ વધે છે, ઘનતા ઘટે છે
કદ ઘટે છે, ઘનતા વધે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે ?

નાઈટ્રોજન
ઓક્સિજન
કાર્બન મોનોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
___ રોકવા ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે.

ગેઈટર અને રિકેટ્સ
એનીમિયા અને સ્કર્વી
ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા
સ્કર્વી અને રિકેટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP