અંશમાં 300% નો વધારો કરતા તે 100 + 300 = 400% થાય. છેદમાં 340% નો વધારો કરતા તે 100 + 340 = 440% થાય. ધારો કે મૂળ અપૂર્ણાંક x/y છે. (x × 400/100) / (y × 440/100) = 8/11
x/y = (8×440) / (11×400) = 4/5
ટકાવારી (Percentage)
એક શહેરની વસ્તી વર્ષ 1997ના અંતમાં 20,000 હતી, પ્રતિવર્ષમાં તેમાં 5% વૃદ્ધિ થઈ. વર્ષ 2000ના અંતે અંદાજે વસ્તી કેટલી થશે ?