કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે આયોજિત ‘બરિસુ કન્નડ દિમ દિમાવા’ સાંસ્કૃતિક ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું ?

બેંગલુરુ
કોચીન
નવી દિલ્હી
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારતીય નૌસેના દ્વારા વિકસિત સ્વદેશી ડેટા લિન્ક કોમ્યુનિકેશનનું નામ શું છે ?

કોમલિન્ક
રક્ષાલિન્ક
ડિફેન્સલિન્ક
વાયુલિન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

લા ગણેશ
રમેશ બૈસ
ફાગુ ચૌહાણ
રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP