કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને સશક્ત બનાવવા માટે લાડલી બેહના યોજના શરૂ કરી ?

ઓડિશા
મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે નવી દિલ્હીમાં રિયલ-ટાઈમ પરફોર્મન્સ મોનિટરિંગ ડેશબોર્ડ લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો.

સાગર મંથન
સી વિજિલન્સ
સાગર સર્વે
સાગર સમ્રાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP