કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ભારતના ક્યા સ્થળને TIME મેગેઝિનના ટોપ 50 વર્લ્ડ ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2023માં સૂચીબદ્ધ કરાયું ?

એક પણ નહીં
લદાખ
આપેલ બંને
મયૂરભંજ (ઓડિશા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
બીજું એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC) INS એન્ડ્રોથ ક્યા લૉન્ચ કરાયું ?

કોચીન
કોલકાતા
મુંબઈ
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP