કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જન ઔષધિ દિવસ ક્યારે મનાવાય છે ? 8 માર્ચ 9 માર્ચ 7 માર્ચ 5 માર્ચ 8 માર્ચ 9 માર્ચ 7 માર્ચ 5 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓસ્ટ્રેલિયાની ડિકીન યુનિવર્સિટી ક્યા સ્થળે ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય શાખા શરૂ કરશે ? કોચીન પણજી GIFT સિટી ધોલેરા SIR કોચીન પણજી GIFT સિટી ધોલેરા SIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને સશક્ત બનાવવા માટે લાડલી બેહના યોજના શરૂ કરી ? ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મિઝોરમ ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મિઝોરમ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં 95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો. ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો. આપેલ બંને એક પણ નહીં 95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો. ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Landslide Atlas of India જારી કર્યો ? BEL ISRO DRDO પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય BEL ISRO DRDO પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ કંપનીને વિદ્યુત ઉત્પાદનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ CBIP પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવી ? JSW એનર્જી અદાણી NTPC તાતા પાવર JSW એનર્જી અદાણી NTPC તાતા પાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP