કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં મોટા અનાજ મહોત્સવનું આયોજન ક્યા કરાયું હતું ? મદુરાઈ ચેન્નાઈ બેંગલુરુ કોચીન મદુરાઈ ચેન્નાઈ બેંગલુરુ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની G20ની અધ્યક્ષતાના ભાગરૂપે 2 દિવસીય લેબર20 (L20) જોઈન્ટ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? જલંધર જયપુર ચંડીગઢ અમૃતસર જલંધર જયપુર ચંડીગઢ અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતે ક્યા વર્ષને પ્રવાસન વર્ષ (Year of Tourism) તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? 2025 2023 2026 2024 2025 2023 2026 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એબેલ પુરસ્કાર ક્યા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા લોકોને અપાય છે ? ચિત્રકલા સંગીત ગણિત જીવ વિજ્ઞાન ચિત્રકલા સંગીત ગણિત જીવ વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી 1300 વર્ષ જૂનો બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો ? ઓડિશા બિહાર ગુજરાત આંધ્ર પ્રદેશ ઓડિશા બિહાર ગુજરાત આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત ક્યા દેશ સાથે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેટ એક્શન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર સહયોગ કરવા સહમત થયું ? સ્વિત્ઝર્લેન્ડ સ્પેન UK સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ સ્પેન UK સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP