કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા નોબેલ પુરસ્કાર વિજેતા લેખક કેજાબુરો ઓઈનું નિધન થયું ? રશિયા સિંગાપુર ફ્રાન્સ જાપાન રશિયા સિંગાપુર ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરમાં બીજો સેમિકોન ઈન્ડિયા ફ્યુચર રોડ શૉ શરૂ કરવામાં આવ્યો ? લખનૌ બેંગલુરુ અજમેર ચેન્નાઈ લખનૌ બેંગલુરુ અજમેર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પ્રથમ એન્ટિ-કરપ્શન G20 વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? ગાંધીનગર ગુરુગ્રામ અજમેર અમદાવાદ ગાંધીનગર ગુરુગ્રામ અજમેર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત વિશ્વના પ્રથમ રેડિયો પ્લેટફોર્મનું નામ શું છે ? RadioChat AIRadio RadioGPT FuturiAI RadioChat AIRadio RadioGPT FuturiAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. આપેલ બંને ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. એક પણ નહીં LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. આપેલ બંને ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશમાં યોજાયેલા એન્ટિ-સબમરીન વૉરફેર (ASW) અભ્યાસ Sea Dragon-23માં ભાગ લીધો ? ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP