કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ફૂલ દેઈ ઉત્સવનું આયોજન કરાયું ? મહારાષ્ટ્ર પ.બંગાળ ઓડિશા ઉત્તરાખંડ મહારાષ્ટ્ર પ.બંગાળ ઓડિશા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં મોટા અનાજ મહોત્સવનું આયોજન ક્યા કરાયું હતું ? મદુરાઈ બેંગલુરુ કોચીન ચેન્નાઈ મદુરાઈ બેંગલુરુ કોચીન ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? નેફ્યુ રિયો એક પણ નહીં માણિક સહા કોનરાડ સંગમા નેફ્યુ રિયો એક પણ નહીં માણિક સહા કોનરાડ સંગમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા નોબેલ પુરસ્કાર વિજેતા લેખક કેજાબુરો ઓઈનું નિધન થયું ? રશિયા જાપાન સિંગાપુર ફ્રાન્સ રશિયા જાપાન સિંગાપુર ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મીડિયા પર્સન્સ પ્રોટેક્શન બિલ 2023 પસાર કર્યું ? છત્તીસગઢ મિઝોરમ આસામ તમિલનાડુ છત્તીસગઢ મિઝોરમ આસામ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત ભારતના તમામ જિલ્લાઓમાં યુવા ઉત્સવ ઈન્ડિયા@2047નું આયોજન કરાયું ? સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP