કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ચોથી એશિયન ખોખો ચેમ્પિયનશિપ ક્યા યોજાશે ? આસામ સિક્કિમ ઓડિશા ગોવા આસામ સિક્કિમ ઓડિશા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ ક્ષય દિવસ (World Tuberculosis Day) ક્યારે મનાવાય છે ? 22 માર્ચ 24 માર્ચ 23 માર્ચ 25 માર્ચ 22 માર્ચ 24 માર્ચ 23 માર્ચ 25 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS)ની ડિઝાઈન કઈ સંસ્થાએ કરી ? BEL HAL L&T DRDO BEL HAL L&T DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પૂર્વોત્તર ભારતના પ્રથમ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટની આધારશિલા ક્યા મુકાઈ ? ત્રિપુરા આસામ મણિપુર મેઘાલય ત્રિપુરા આસામ મણિપુર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતે ક્યા વર્ષને પ્રવાસન વર્ષ (Year of Tourism) તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? 2026 2023 2024 2025 2026 2023 2024 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ પન્નૈયાર નદી વિવાદ ક્યા બે રાજ્યો સાથે સંબંધિત છે ? કેરળ અને કર્ણાટક મહારાષ્ટ્ર અને કર્ણાટક આંધ્ર પ્રદેશ અને કર્ણાટક કર્ણાટક અને તમિલનાડુ કેરળ અને કર્ણાટક મહારાષ્ટ્ર અને કર્ણાટક આંધ્ર પ્રદેશ અને કર્ણાટક કર્ણાટક અને તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP